સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા આદિવાસીઓને જાતિના દાખલા બાબતે રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રીશ્રી ને ઉદ્દેશીને TDO સ મારફત આવેદનપત્ર આપવામાં આવ્યું
વલસાડ જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા જે આદિવાસીઓને જાતિના દાખલા માટે સરકારશ્રી દ્વારા ચાર પેઢીના પુરાવા(37 પુરાવા) ની માંગણી કરેલ હોઈ પરંતુ ખાસ કરીને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અને આદિવાસી સમાજ ને આ બાબતે ખુબજ તખલીફ પડી રહી હોયતે બાબતે રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રીશ્રી ને ઉદ્દેશીને TDO સાહેબશ્રી મારફત આવેદનપત્ર આપવામાં આવ્યું .
ધરમપુર તાલુકાના વિવિધ ગામો માકડમન, મોહનાકાઉચાલી, વિરવલ,રાજપુરીટલાટ, મરઘમાંળ,ભેંસદરા,તામસડી,બામટી,નગરીયા,આસુરા,મોટીઢોલ ડુંગરી,ખાનપુર(વાંસદા)અને વિવિધ ગામો થી આદિવાસી સમાજ ના હક ની લડાઈ લડતા તમામ યોદ્ધાઓ ખુબજ મોટી સંખ્યામાં આવ્યા તે બદલ સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર વતી ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ ,અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું