-->

સ્ત્રી નું જીવન જહેર બની રહે છે તેથી વિધવા સ્ત્રી ને પણ જીવવવા નો અધિકાર છે




કોઈપણ દીકરી નાની ઉંમર હોય મોટી ભાવ પ્રેમ અને એને પણ જીવવા નો અધિકાર છે એવુ સમજી બીજા ત્રીજા કે ચોથા લગ્ન કરવા જ જોઈએ અને જો આવું કરે દીકરી ના કુટુંબ ના પરિવાર ના સભ્યો તો સ્ત્રી કોઈ ની સાથે લાગણી માં આવી જાય ત્યારે એમના પરિવાર જનો ની ઈજ્જત જતી રહે છે અને એવી સ્ત્રી ડિપ્રેસન માં આવી જાય છે આવી કડવી વાસ્તવિકતા આ સમાજ માં પડી છે જો સ્ત્રી ને યોગ્ય મર્દ પસંદ કરી આપે તો ખુબ સારુ કહેવાય નહીં સ્ત્રી ના છૂટકે છુપાઈ ને કોઈ મર્દ સાથે સબંધ રાખે તો એવી સ્ત્રી ને આવો સમાજ ખરાબ નજરથી જોવે છે અને એ સ્ત્રી નું જીવન જહેર બની રહે છે તેથી વિધવા સ્ત્રી ને પણ જીવવવા નો અધિકાર છે એટલે આવી પોસ્ટ વાંચી ને અમુક લોકો પરિવર્તન લાવશે એવી આશા


આવી બાબત માં ખાસ કરી સ્ત્રી ઓં એ આગળ આવવું જોઈએ અને આવી સ્ત્રી ઓં એ વિધવા શબ્દ કાઢી નાખવો જોઈએ આવી પ્રથા વિરુદ્ધ આંદોલન કરવું જોઈએ અને સ્ત્રી ને પોતાની મરજી પુછવી જોઈએ


અફસોસ એક જાત નો એવો છે અમુક પ્રકાર ની ઘમંડી સ્ત્રી ઓં કોઈ સ્ત્રી નો પતિ જવાની માં મરી જાય તો ખુશી મહેસુસ કરતી હોય છે એટલે સ્ત્રી રક્ષણ વિધવા ના જીવન મૂલ્ય ને કચેડી નાખવા માં પુરુષ કરતા નાલાયક સુરપંખા મંથરા જેવી સ્ત્રી ઓં નો હાથ છે


જો જે સ્ત્રી ઓં એમની જાત ને સજ્જન સમજતી હોય તો એવી સ્ત્રી ઓં એ આવા મરણ ના પ્રસંગ માં જઈ ને વિધવા બનાવતી રસમ રિવાજ નો વાંધો ઉઠાવવો જોઈએ અને વિધવા બનવા વાળી સ્ત્રી ને પણ જીવવા નો અધિકાર છે અમુક સતી સાવિત્રી બનતી સ્ત્રી હોય અને કહેતી હોય કે મારે બીજા લગ્ન નથી કરવા તો આવી સ્ત્રી ને સમાજ ની બહાર કાઢવી જેથી કરી સમાજ માં ઉદાહરણ બેસે કે તારા જેવી સ્ત્રી ના લીધે બધી વિધવા તરીકે રહી જાય છે કહેવાતી સારી સ્ત્રી ઓં આગળ આવો ને સ્ત્રી હક માટે આહવાન કરો કે વિધવા શબ્દ કોઈ બોલે તો એના વિરુદ્ધ એક્રોસિટી લાગે

ઘણો સારો પ્રતિભાવ મળ્યો એ બદલ ખુબખુબ આભાર વાંચક મિત્રો નારી તું નારાયણી છુ કે તું સિંહણ

Ads Right Header

Buy template blogger

Mega Menu

Populart Categoris

About Us

Newspaper Blogspot Theme is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.

Contact us: contact@gmail.com

LifeStyle News

View all

Sport News

View all

Copyright Footer

© 2023 24 INDIA, All Rights Reserved

Header Ads

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

24 INDIA

Video News

View all

Stay Conneted

14,629 FansLike
1,381FollowersFollow
10,126SubscribersSubscribe