-->

વલસાડ જિલ્લામાં વરસાદી ઝાપટા ભર ઉનાળે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના બાગાયતી પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો





રાજ્યના વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી માવઠું રહેશે. તેમાં 1 મેએ બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થતા મે મહીનામાં કમોસમી વરસાદ રહેશે. તથા 29થી 3મે સુધી કમોસમી વરસાદ રહેશે. ગરમીના કારણે પારો મોટા ભાગના વિસ્તરામા તાપમાન 40 ડિગ્રી રહેશે. તથા રાજ્યમાં પવનની ગતિ 20થી 30 કિમિની રહેશે.



વલસાડ જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા ભર ઉનાળે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના આગામી પાકમાં પણ નુકસાની થઇ છે. ખાસ કરીને બાગાયતી પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવે તેવી શક્યતા છે. પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.પારડી કપરાડા ધરમપુર તાલુકાના પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.



વહેલી સવારથીથી જ વલસાડના જિલ્લાના અનેક વિસ્તારોમાં  વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. આવામાં ભરઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.  પારડી અને કપરાડા તાલુકાના સુખાલા અને તેની આસપાસના ગામોમાં વરસાદ પડ્યો છે. અહીં સવારથી સતત વરસાદ વરસાદ ચાલુ છે. 




વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે.  ગ્રામ્ય વિસ્તારમાં  પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ જોવા મળ્યો છે.

આજે વહેલી સવારથી રાજ્યમાં ઠેક-ઠેકાણે હળવાથી ભારે વરસાદી માવઠાની અસર જોવા મળી છે. રાજ્યમાં આજે ઘણાં ભાગોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ક્યાંક રસ્તાઓ પર પાણી ભરાવાની ઘટના બની તો ક્યાંક ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. માર્કેટ યાર્ડમાં પણ વરસાદના લીધે નુકસાન થયાની ચર્ચાઓ થઈ રહી છે.




ગુજરાતમાં હજુ આગામી પાંચ દિવસ દરમિયાન પણ વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. શુક્રવારે તથા શનિવારે સવારે રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છે. વરસાદના કારણે સૌથી વધુ કફોડી હાલત ખેડૂતોની થઈ છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે આગામી પાંચ દિવસ પણ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.



ઉલ્લેખનીય છેકે લગ્નની સિઝન બરાબર જામી છે. કમોસમી વરસાદે દેખાતા લગ્નના રંગમાં ભંગ પડ્યો છે. વલસાડ જિલ્લામાં શનિવાર અને રવિવારે શુભપ્રસંગો લઇને બેઠેલા લોકોમાં ચિંતા પ્રસરી છે.

Ads Right Header

Buy template blogger

Mega Menu

Populart Categoris

About Us

Newspaper Blogspot Theme is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.

Contact us: contact@gmail.com

LifeStyle News

View all

Sport News

View all

Copyright Footer

© 2023 24 INDIA, All Rights Reserved

Header Ads

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

24 INDIA

Video News

View all

Stay Conneted

14,629 FansLike
1,381FollowersFollow
10,126SubscribersSubscribe