ઋતુરાજની કાબેલિયતને સલામ કરી Google માં કામ કરવાની ઓફર કરી. અને 3.66 કરોડ પગાર સાથે નિમણૂક લેટર આપ્યો.
બિહારમાંથી જ UPSC ની exam મા 1123 જેટલા ઉમેદવારો ક્વોલિફાય... અને આપ ણબિહારમાં શિક્ષણ વ્યવસ્થા કેવી હશે ?
બિહારનો ઋતુરાજ ચૌધરી હાલ આઇ.આઇ.ટી. મણીપુરમાં S.Y માં અભ્યાસ કરે છે. તેણે 53 સેકન્ટ માટે google ને હેક કર્યું. આખી દુનિયામાં બેઠેલા Googleના અધિકારીઓ અને એન્જિનિયર ગોથે ચડી ગયા પણ રીકવર ન થયું. હેક થવાનું કારણ ન મળ્યું. ઋતુરાજે એને પુનઃ ચાલુ કરીને ગૂગલ કંપનીને મેઈલ કર્યો કે તમારા સોફ્ટવેરમાં રહેલી આ કમીને કારણે હું એને હેક કરી શક્યો. અધિકારીઓએ મુજબ ચેકીંગ કર્યું તો એમને સોફ્ટવેરની મોટી ભૂલ પકડાઈ. અમેરિકામાં તાત્કાલિક મીટીંગ મળી જે 12 કલાક સુધી ચાલી અને ઈ મેઈલ દ્વારા ઋતુરાજની કાબેલિયતને સલામ કરી Google માં કામ કરવાની ઓફર કરી. અને 3.66 કરોડ પગાર સાથે નિમણૂક લેટર આપ્યો.
Ad..


